Write up

મીઠાશ

મીઠાશ એટલે ગળપણ.મીઠાશ એટલે ખારાશ નો વિરોધી શબ્દ.માનવી ને મીઠાશ ની ખુબ જરુર હોઇ છે પછી એ સ્વાદ મા હોયે કે જીવન મા. Photo by Cristian Dina on Pexels.com જીવન માં ક્યારેક કડવાશ કે ખારાશ આવે તો પણ મીઠાશ મેળવી જીવન મધુર બનાવી શાકાય છે.ખારા તો સાગર થી પણ માનવી દૂર ભાગે છે અને મીઠા… Continue reading મીઠાશ

Advertisements
Write up

જલ્દી આવ

સવારના સોનેરી કિરણ પડતાજ આંખોમા તારા આવવાનો ઇશારો થાય છે. અમારી આંખો તારી પા પા પગલી ની રાહ જોય છે.

Quotes

પ્રારંભ- The Journey Begins

Thanks for joining me! શુભ આરંભ!! આજે હું એક નવી શુરુવાત કરું છું બ્લોગિંગ થી. આ બ્લોગ માં હું મારા પ્રિય સુવિચાર,લેખન, અને વાર્તાઓ લખીશ. કોઈ ટીપ્પણીઓ છે કે કોઈ મારી મન ગમતી વાત, તમને હુ પ્રદશિત કરીશ .