Write up

જલ્દી આવ

સવારના સોનેરી કિરણ પડતાજ આંખોમા તારા આવવાનો ઇશારો થાય છે.

અમારી આંખો તારી પા પા પગલી ની રાહ જોય છે.

baby, coming soon, baby quotes, coming soon, baby coming soon, quotes for baby,

સરજનહાર ની સરજન શક્તિ ની અમે પલક બીછાવી રાહ જોઇયે છે.

તારા આવવાથી હરએક નવા સબંધ ની શુરુઆત થાસે.

તારા બાળપણ ના ઘણા સપના સજાવી રખ્યા છે.

તારા બાળપણ ને જોઈ ને અમને મોટા થવાનો આનંદ આવશે.

તે માટે હવે તું જલ્દી અવી જા

-નાની

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s