About

જીવન માં રોજ અલગ અલગ દિવસ આવે છે, હાર રોજ એક નવી શુરુવાત હોય છે.

Gujarati quotes, Gujarati blogs, blog, gujarati woman bkigs, gujju woman

આજે હું એક નવી શુરુવાત કરું છું બ્લોગિંગ થી. આ બ્લોગ માં હું મારા પ્રિય સુવિચાર,લેખન, અને વાર્તાઓ લખીશ. કોઈ ટીપ્પણીઓ છે કે કોઈ મારી મન ગમતી વાત, તમને હુ પ્રદશિત કરીશ .

હું હિના ઠક્કર આ બ્લોગ થી મારા વિચાર વ્યક્ત કરીશ.

જો તમને મારો બ્લોગ ગમે છે અથવા કોઈ સૂચનો છે તો મને heenathakkarblog@gmail.com પર લખો.

Advertisements